• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

દાર્જીલિંગની ચાના ઉત્પાદનમાં માતબર ઘટાડો

કોલકાતા, તા. 30 : દાર્જીલિંગમાં આ વર્ષે ચાનું ઉત્પાદન નોંધપાત્ર ઘટીને લગભગ 50 લાખ કિ.ગ્રા. થવાની અપેક્ષા છે ત્યાં આ વર્ષે અત્યાર સુધી અત્યંત વિનાશક ભૂસ્ખલન, મુશળધાર વરસાદ અને વિપરિત હવામાનની અસરથી ચાના બગીચાઓને નુકસાન થયું છે એમ અહેવાલમાં જણાવાયું છે. અતિશય વિપરિત હવામાનથી ચાના ઉત્પાદનને અસર….

ઇ-પેપરના નવા શુલ્ક