• ગુરુવાર, 18 જુલાઈ, 2024

મલેશિયન પામતેલ વાયદામાં બીજો સાપ્તાહિક ઘટાડો  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 14 : મલેશિયન પામતેલ વાયદામાં એક દિવસના ઘટાડા પછી સપ્તાહના આખરી દિવસે ફરી સુધારો નોંધાયો હતો. હરીફ તેલના નીચા ભાવ અને નબળા રીંગીટના કારણે વાયદો વધ્યો હતો. શુક્રવારે મલેશિયન પામતેલનો ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 10 રીંગીટના.....