• ગુરુવાર, 18 જુલાઈ, 2024

નિફ્ટી 23,450ની નવી વિક્રમી ટોચે    

મિડકૅપ અને સ્મોલકૅપમાં એક ટકાની વૃદ્ધિ  

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો આજે સકારાત્મક વલણ સાથે બંધ થયા હતા. નિફ્ટી નવી વિક્રમ ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્ષ 181.87 પોઈન્ટ્સ અથવા 0.24 ટકા વધીને 76,992.77 પોઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 66.70 પોઈન્ટ્સ અથવા 0.29 ટકા વધીને.....