• ગુરુવાર, 18 જુલાઈ, 2024

મેમાં જથ્થાબંધ ફુગાવો વધી 15 મહિનાની ટોચે 2.61 ટકા  

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : ભારતનો જથ્થાબંધ (હૉલસેલ) ભાવાંક આધારિત ફુગાવો મે 2024માં વધી 2.61 ટકા થયો છે જે ગત 15 મહિનાની ટોચ દર્શાવે છે. ફેબ્રુઆરી 2023માં તે 3.85 ટકા હતો પણ માર્ચ 2023માં ઘટી 1.41 ટકા થયો....