પ્રખ્યાત ફૅશન ડિઝાઈનર અને પીઢ અભિનેત્રી નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. મસાબાની સાથે તેના પતિ સત્યદીપ મિશ્રાએ પણ સોશિયલ મીડિયા પર આ ગૂડ ન્યૂઝ શેર કરી હતી. મસાબાએ આ સમાચાર શેર કર્યાની સાથે નીના ગુપ્તાને ખુશી થઈ....