બૉલીવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકોની યાદીમાં સામેલ રાજકુમાર હિરાનીનો દીકરો પણ બૉલીવૂડમાં પદાર્પણ કરવા તૈયાર છે. મહત્ત્વની વાત એ છે કે તે દિગ્દર્શન ક્ષેત્રે નહીં, પરંતુ અભિનય ક્ષેત્રે ઝંપલાવવા જઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર વીર હિરાની રંગભૂમિના ઊંચા ગજાના દિગ્દર્શક કહેવાતા ફિરોઝ અબ્બાસ ખાનની....