• શુક્રવાર, 03 મે, 2024

`કૅપ્ટન અમેરિકા' સાથે `વૉર ટુ'નું છે ખાસ કનેક્શન  

યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી રિતિક રોશન અને જુનિયર એનટીઆરની બહુચર્ચિત ફિલ્મ `વૉર ટુ'માં એક્શન સીનને ડિરેક્ટ કરવા માટે આંતરરાષ્ટ્રીય એક્શન ડિરેક્ટર સ્પીરો રઝેટોઝની નિમણૂક કરવામાં આવી છે. અયાન મુખર્જીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મના શૂટિંગમાં તાજેતરમાં સ્પીરો જોડાયાં હતાં. નોંધનીય છે કે....