મુંબઈ નજીક અલીબાગમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રૂા. દસ કરોડમાં જમીન ખરીદી છે. આ જમીન ખરીદવા બાબતના દસ્તાવેજો અને રજિસ્ટ્રેશન ગત સપ્તાહે થયા હતા. આ જમીન બિગ બીએ ધ હાઉસ અૉફ અભિનંદન લોઢા પાસેથી ખરીદી છે. આ જ બીલ્ડર પાસેથી તેમણે....