સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મની જાહેરાત થઇ છે. જેનું નામ થલૈવા 171ના સ્થાને કુલી રખાયું છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર તેનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે લોકેશ કંનગરાજની આગામી ફિલ્મમાં કુલીનું પાત્ર ભજવવું મને ગમશે. આ અગાઉ લોકેશ સાથે રજનીકાંતે...