• શુક્રવાર, 03 મે, 2024

`વેલકમ ટુ ધ જંગલ'માં જગ્ગુ દાદા કરશે કૉમેડી

બૉલીવૂડની બહુચર્ચિત ફિલ્મ `વેલકમ ટુ જંગલ'ની કાસ્ટમાં છાશવારે વધારો થઈ રહ્યો છે. વેલકમ ફ્રેન્ચાઈઝીની કૉમેડી ફિલ્મમાં હવે જૅકી શ્રોફ અને આફતાબ શિવદાસાનીની એન્ટ્રી થવાની છે. બંનેનું પાત્ર ફિલ્મની કથાને રસપ્રદ વળાંક આપીને દર્શકોને ખડખડાટ હસાવશે. મેકર્સે