• શનિવાર, 04 મે, 2024

ડીપફેક વીડિયોના નવા શિકાર રણવીરે નોંધાવી એફઆઈઆર

બનાવટી વીડિયોમાં રણવીર રાજકીય પક્ષનો પ્રચાર કરતો દેખાયો

અત્યાર સુધીમાં અનેક ફિલ્મી સિતારા ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂક્યા છે. રશ્મિકા મંદાના, આમીર ખાન પછી હવે રણવીર સિંહનો આવો એઆઈજન્ય બનાવટી વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. ચૂંટણીનાં માહોલમાં વિડીયોમાં રણવીર એક રાજકીય દળનો પ્રચાર કરતો...