• મંગળવાર, 21 મે, 2024

`હનુમૅન'ના દિગ્દર્શકની ફિલ્મમાં રાક્ષસ બનશે રણવીર સિંહ  

બૉલીવૂડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મો બૉક્સઅૉફિસ પર ખાસ જાદુ ચલાવી શકી હોવાથી તે આગામી ફિલ્મોની પસંદગી સમજી વિચારીને કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. રણવીર હાલમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના બેનર હેઠળ બની રહેલા ડૉન ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં તે કિયારા....

ઇ-પેપરના નવા શુલ્ક