• શુક્રવાર, 17 મે, 2024

અરિજિત સિંહે પાકિસ્તાની અભિનેત્રીની માફી માગી   

હિંદી સિનેમાના લોકપ્રિય ગાયક અરિજિત સિંહ તેના અવાજથી દર્શકોના મન મોહે છે, પણ તેની સાદગી અને વ્યક્તિત્વને કારણે પણ તે લોકોને પ્રભાવિત કરવાનો મોકો છોડતો નથી. તાજેતરમાં અરિજિત સિંહ તેના એક કોન્સર્ટને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેના કોન્સર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં....