• મંગળવાર, 21 મે, 2024

`પુષ્પા ટુ' બંગાળીમાં ડબ થશે  

સાઉથ અને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજેલી અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પાની સીક્વલ છાશવારે ચર્ચામાં આવે છે. 15મી અૉગસ્ટના દિવસે રિલીઝ થનારી `પુષ્પા ટુ: રૂલ' વિવિધ ભાષાઓમાં ડબ કરવામાં આવી રહી છે તેમાં પહેલી વાર બંગાળી ભાષાનો પણ સમાવેશ કરવામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક