• મંગળવાર, 21 મે, 2024

`સનકી' રિમેક નહીં પણ વાસ્તવિક પ્રેમકથા  

ફિલ્મમેકર અને નિર્માતા સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ સનકી તમિલ ફિલ્મ `અદંગ મરુ'ની રિમેક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જોકે, તાજેતરમાં અફવાને રદિયો આપતા મેકર્સે જણાવ્યું હતું કે,  અદનાન શેખ અને યાસિર જાહના દિગ્દર્શન હેઠળ બની રહેલી અહાન શેટ્ટી અને પૂજા હેગડે સ્ટારર સનકીની કથા સાચી....

ઇ-પેપરના નવા શુલ્ક