• શનિવાર, 18 મે, 2024

બાહુબલીની એનિમેટેડ સિરીઝ ઓટીટી પર  

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક એસ. એસ. રાજામૌલીની બહુપ્રતિક્ષિત એનિમેટેડ વેબ સિરીઝ `બાહુબલી: ક્રાઉન અૉફ બ્લડ'નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 17મી મેના દિવસે રિલીઝ થનારી એનિમેટેડ સિરીઝ પ્રભાસ અને રાણા દુગ્ગુબત્તી સ્ટારર બાહુબલીનાં પાત્રો આધારિત બનાવવામાં...

ઇ-પેપરના નવા શુલ્ક