• શનિવાર, 18 મે, 2024

ઓટીટી પર કપિલ શર્માના કાર્યક્રમની પહેલી સિઝનની પૂર્ણાહુતિ  

નેટફ્લિક્સ પર કૉમેડી કિંગ કપિલ શર્માનો નવો કૉમેડી શો `ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો'ની પહેલી સિઝન પાંચ અઠવાડિયાંમાં જ પૂરી કરવાનો નિર્ણય મેકર્સે લીધો છે. આ કાર્યક્રમના ફિનાલે એપિસોડનું શૂટિંગ થઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. કપિલના શો માટે નેટફ્લિક્સને રૂા. 25 કરોડની ખોટ ગઈ છે. ઓટીટી પર કપિલનો શો જોઈએ તેવું પ્રદર્શન ન કરી શકતાં તે કલર્સ ટીવી પર...

ઇ-પેપરના નવા શુલ્ક