• રવિવાર, 19 મે, 2024

`ટોક્સિક'માં યશની બહેન બનશે નયનતારા  

સાઉથના સ્ટાર યશની બહુચર્ચિત કન્નડ ફિલ્મ `ટોક્સિક'માં કરીના કપૂરની એન્ટ્રી થવાની હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. કન્નડ સિનેમામાં પદાર્પણની તૈયારી કરતી કરીનાનું શેડયુલ બહુ વ્યસ્ત હોવાથી તેણે આ ફિલ્મની ઓફરને નકારી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે જો કરીના આ ફિલ્મની ઓફર સ્વીકારી હોત તો તે યશની બહેનનાં....

ઇ-પેપરના નવા શુલ્ક