• રવિવાર, 19 મે, 2024

`જૉલી એલએલબી થ્રી'માં હુમા કુરેશીની એન્ટ્રી  

બૉલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અરશદ વારસી જૉલી એલએલબી ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં એકસાથે ક્રીન શેર કરતાં દેખાશે ત્યારે ફિલ્મના બીજા ભાગનો હિસ્સો બની ચૂકેલી હુમા કુરેશીને પણ આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ 2017માં જૉલી એલએલબીના બીજા ભાગમાં અક્ષય કુમારની પત્ની પુષ્પા મિશ્રાનું પાત્ર હુમાએ ભજવ્યું હતું.....

ઇ-પેપરના નવા શુલ્ક