• રવિવાર, 19 મે, 2024

શ્રીમદ્ રામાયણમાં સુંદરકાંડ અધ્યાય  

ટીવી પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ શ્રીમદ્ રામાયણમાં સુંદરકાંડ અધ્યાયનો પ્રારંભ થવાનો છે. સુંદરકાંડ પ્રકરણમાં પવનપુત્ર હનુમાન સીતા માતાની શોધમાં નીકળે છે ત્યારે અઢળક પડકારોનો સામનો કરીને મૌનાક પર્વત પહોંચે છે. ત્યાં દરિયાઈ રાક્ષસ સુરસા અને સિંહિકા પર વિજય મેળવે છે. લંકાના કિનારે પહોંચ્યા બાદ હનુમાનનો સામનો....

ઇ-પેપરના નવા શુલ્ક