• સોમવાર, 20 મે, 2024

સાડીમાં સજ્જ આલિયાની થઈ સરાહના  

મૅટ ગાલાના રેડ કાર્પેટ પર બૉલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાડી પહેરીને પહોંચી હતી. ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચેલી આલિયાની સુંદરતાના લોકો દીવાના થયા હતા. સોશિયલ મીડિયા પર તેના લૂકની તસવીરો વાયરલ થઈ રહી છે. ફૅશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલી પેસ્ટલ કલકરની સાડી સાથે....

ઇ-પેપરના નવા શુલ્ક