• સોમવાર, 20 મે, 2024

સ્ટારડમના અંતિમ હિસ્સાનું શૂટિંગ મુંબઈમાં થશે  

બૉલીવૂડના બાદશાહ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના પહેલા બૉલીવૂડ પ્રોજેક્ટ ગણાતા સ્ટારડમ અંગે છાશવારે અપડેટ આવતી રહી હોય છે. ગયા મહિને ગોવામાં આ સિરીઝનું શૂટિંગ શરૂ થયું હતું અને કહેવાઈ રહ્યું છે કે છેલ્લા તબક્કાનું શૂટિંગ મુંબઈમાં થશે અને તે દરમિયાન બૉબી દેઓલ જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી....