• સોમવાર, 20 મે, 2024

અર્જુન કપૂર 10 વર્ષના બાળકની વહારે આવ્યો  

સોશિયલ મીડિયા પર છાશવારે કોઈને કોઈ વીડિયો વાયરલ થઈને ટ્રેન્ડમાં આવતા હોય છે ત્યારે 10 વર્ષના બાળકનો એક વીડિયો પણ વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. પિતાના મોત બાદ 10 વર્ષના બાળકે પોતાના અને તેની બહેનનાં ભણતર માટેની જવાબદારી ઉઠાવી લીધી છે. આ બાળકનું નામ જસપ્રીત છે. એક ફૂડ બ્લોગરે તેના....