• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સ્ટાર પરિવાર મહામિલનમાં પાત્રોનો શંભુમેળો

રસપ્રદ વાર્તા અને ઉત્તમ કલાકારો સાથેની સિરિયલો રજૂ કરીને ટીવી ચેનલ સ્ટાર પ્લસ ચીલો ચાતરતી આવી છે. હંમેશા કંઈક નવતર કરવામાં આ ચેનલનો જોટો જડે એમ નથી. હવે આ શુક્રવાર, 21મી માર્ચે સાંજના 6.30 વાગ્યાથી સ્ટાર પરિવાર મહામિલન છે. આમાં વિવિધ સિરિયલોના મનગમતા.....