• રવિવાર, 01 જૂન, 2025

જેઠાલાલના ગોકુળધામમાં આવી ‘મોના’

સોની સબ પરથી પ્રસારિત થતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા પાત્રની એન્ટ્રી થવાની છે. છેલ્લા 17 વર્ષથી દેશના ખૂણેખૂણે પ્રિય બનેલી આ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર અત્યંત જાણીતું બન્યું છે. સિરિયલમાં બબીતાજી પાછળ લટુડાપટુડા કરતાં જેઠાલાલના ગોકુળધામમાં.....