ફૉર્બ્સે એશિયાના 30 વર્ષની અંદરના યુવાનો જેમણે મનોરંજન, કળા, કેટનૉલૉજી અને ઉદ્યોગ સાહસિકતા જેવા વિવિધ ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપ્યું હોય તેમની યાદી તાજેતરમાં બહાર પાડી છે. આ યાદીમાં બૉલીવૂડના અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરનો સમાવેશ થયો છે. અનન્યાએ 2019માં સ્ટુડન્ટ અૉફ......