27મા શાંઘાઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની જયુરીમાં કિરણ રાવ છે. કિરણ લેખિકા, દિગ્દર્શિકા અને નિર્માત્રી છે. તેમની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ લાપતા લેડિઝને 96મા અૉસ્કાર એવૉર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે......