• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

અક્ષય ઓબેરોયે `ટુ ઝીરો વન ફૉર- 2014'નું ડબિંગ પૂરું કર્યું

અભિનેતા અક્ષય ઓબેરોય હાલમાં અત્યંત વ્યસ્ત હોય છે. તેણે એકશન થ્રિલર ફિલ્મ ટુ ઝીરો વન ફૉર- 2014નું ડબિંગ પૂરું કર્યું છે. શ્રવણ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ મહત્ત્વની  ભૂમિકામાં છે. ટુ ઝીરો વન ફૉર-2014 જાસૂસી કથા.....