• સોમવાર, 17 જૂન, 2024

રિચા-અલીની ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી

અભિનેત્રી રિચા ચઢ્ઢા અને તેના પતિ અલી ફઝલના નિર્માણગૃહ હેઠળ બનેલી તથા સૂચિ તલાટી દિગ્દર્શિત `ગર્લ્સ વિલ બી ગર્લ્સ' ફિલ્મ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવશે. અગાઉ પણ ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગાજેલી ભારતીય ફિલ્મ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચતા રિચા અને અલીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત  કરી છે. મળતી....