• સોમવાર, 17 જૂન, 2024

નવા સમયની નવી વાર્તા રજૂ કરવા ઉત્સુક છું : સંજય ભણસાલી

બૉલીવૂડના ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી હાલમાં તેમની પહેલી વેબ સિરીઝ હીરામંડીને લઈને લાઈમલાઈટમાં છે. હીરામંડીની સફળતા બાદ હવે ભણસાલીએ તેમના આગામી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે ભણસાલી આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે તેમની આગામી ફિલ્મ લવ ઍન્ડ વૉર બનાવી રહ્યા....