• સોમવાર, 17 જૂન, 2024

અૉક્ટોબરમાં શરૂ થશે `બૉર્ડર ટુ'નું શૂટિંગ

બૉલીવૂડ અભિનેતા સની દેઓલની બૉર્ડર ટુ ચર્ચામાં છે પણ મેકર્સે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. 1997માં આવેલી સુપરહિટ ફિલ્મ બોર્ડરની સિક્વલમાં સની દેઓલની સાથે આયુષમાન ખુરાના મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર પ્રી પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને અૉક્ટોબરમાં શરૂ થશે. લાંબા સમયથી ફિલ્મ માટે મેકર્સ મૂળ.....