• સોમવાર, 17 જૂન, 2024

જૂનના અંતમાં સોનાક્ષી સિંહા પરણવાની છે

બૉલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું નામ અભિનેતા ઝહીર ઈકબાલ સાથે છેલ્લાં ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે પણ બંને કલાકારોએ જાહેરમાં તેમના સંબંધો વિશે વાતચીત કરવાનું વાળ્યું છે. જોકે, તાજેતરમાં મળતી માહિતી મુજબ સોનાક્ષી અને ઝહીર 23મી જૂને પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન....