• સોમવાર, 17 જૂન, 2024

અંગદાન અંગે જાગરૂકતા લાવવા 29મી મેએ `લવ યુ ઝિંદગી - ધ ગિફ્ટ અૉફ લાઈફ'નું આયોજન

નાગરિકોમાં અંગદાનની જાગરૂકતા ફેલાવવાના હેતુથી ડૉ. પી. જે. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા `લવ યુ ઝિંદગી, ગિફ્ટ અૉફ લાઈફ' નામના મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત કાર્યક્રમને બોરીવલી વેસ્ટ ખાતે આવેલા પ્રબોધન ઠાકરે ઓડિટોરિયમમાં 29મી મેના દિવસે રાત્રે સાડા આઠ વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે. દર્શકોના મનોરંજનની સાથે લોકોને અંગદાન....