• ગુરુવાર, 18 જુલાઈ, 2024

રાજકારણ કરતાં ફિલ્મોનું કામ સરળ : કંગના રનૌત  

બૉલીવૂડ અભિનેત્રી કંગના રનૌત લોકસભા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને સાંસદપદે કાર્યરત છે ત્યારે બંને ક્ષેત્રોમાં કામ કરવાના અનુભવ વિશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે મારી પહેલી ફિલ્મ ગૅંગસ્ટર વર્ષ 2006માં આવી હતી ત્યારે પણ મને હિમાચલ પ્રદેશથી ચૂંટણી....