• શુક્રવાર, 03 મે, 2024

વાયવ્ય મુંબઈ ઉપર વાયકરને ટિકિટ આપવા શિંદે તૈયાર  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : લોકસભાની વાયવ્ય મુંબઈની બેઠક ઉપર શિવસેના દ્વારા જોગેશ્વરીના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન રવિન્દ્ર વાયકરને ઉમેદવારી આપવામાં આવશે, લગભગ નિશ્ચિત છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લોકસભાની વાયવ્ય મુંબઈની બેઠક ઉપર ઉમેદવારી આપવા સંમત છે, એવી જાણકારી સૂત્રોએ...