ઉત્તર મુંબઈને બદલે સાંગલી આપવાની કૉંગ્રેસની અૉફર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી (શરદ પવાર) અને શિવસેના (ઠાકરે)ની બનેલી મહાવિકાસ આઘાડીમાં લોકસભાની સાંગલીની બેઠક અંગે બેચેની અને નારાજગી ચાલુ છે તેથી કૉંગ્રેસે સાંગલીની બેઠક સામે શિવસેના (ઠાકરે)ને ઉત્તર મુંબઈની બેઠક આપવાની ઓફર કરી છે. મહાવિકાસ આઘાડીમાં થયેલી સમજૂતિ....