• શનિવાર, 04 મે, 2024

શિંદે સરકારમાં `વિકાસ' વેગવાન

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં ભાજપની સાથે શિવસેનાની સરકાર સત્તામાં આવી અને તેને ફક્ત અઢી વર્ષનો સમયગાળો સત્તા માટે મળ્યો હતો. સરકારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સત્તા પર આવ્યા પછી ઝડપભેર વિકાસના કામો હાથ પર લીધા હતા, જેમાંથી કેટલાક અગાઉની ફડણવીસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અને અટકી પડેલા કામ હતા, જ્યારે બીજા કેટલાક નવા કામ શરૂ કરવામાં...