• શનિવાર, 04 મે, 2024

ભાડાં વધારા પરની સ્થગિતિ વિશે પણ થશે સુનાવણી

100 માસના ભાડાંમાં ભાડૂતોને મકાનમાલિક બનાવવાના કેસની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈમાં `સેસ' ભરતી ઈમારતોના ભાડૂતોને 100 મહિનાનું ભાડું ભરીને મકાનમાલિક બનાવવાના અને ભાડાવૃદ્ધિ ઉપર મૂકવવામાં આવેલા સ્થગિતિ આદેશને પડકારતી અરજીઓની સુનાવણી 23મી એપ્રિલે સર્વોચ્ચ અદાલતમાં નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ...