• શુક્રવાર, 03 મે, 2024

મ્હાડાના જીટીબી નગરના રિડેવલપમેન્ટને અટકાવવા હાઈ કોર્ટનો મનાઈહુકમ

મુંબઈ, તા. 22 : મુંબઈ હાઈ કોર્ટે સાયનમાં આવેલા ગુરુ તેગ બહાદુર (જીટીબી) નગરની 25 હાઉસિંગ સોસાયટીના રિડેવલપ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે વચગાળાનો મનાઈહુકમ આપ્યો છે. કેટલીક સોસાયટીઓનાં રિડેવલપમેન્ટના કરવવા માટે કરાર કરનારા બીલ્ડરે કરેલી અરજીના આધારે...