• શનિવાર, 04 મે, 2024

મહાલક્ષ્મી હિટ ઍન્ડ રન કેસ :  કાર ડ્રાઈવરની ઓળખ થઈ 

મુંબઈ, તા. 22 : મહાલક્ષ્મી મંદિર નજીક ગાંવદેવી પરિસરમાં શુક્રવારે સાંજે રસ્તો ક્રોસ કરવા જતી બે 14 વર્ષની વિદ્યાર્થિનીઓને અડફેટમાં લેનારા કાર ડ્રાઈવરની રવિવારે ઓળખ કરવામાં આવી હતી. અકસ્માતની ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો