• શનિવાર, 04 મે, 2024

દ. મુંબઈમાં ભાજપે લોઢા અને રાહુલ નાર્વેકરને કામ ચાલુ રાખવાનું કહ્યું

શિવસેના વતી મિલિન્દ નાર્વેકર કે મિલિન્દ દેવરા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનને આડે એક માસ કરતાં પણ ઓછો સમય બાકી છે. આમ છતાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ' દક્ષિણ મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ અને વાયવ્ય મુંબઈની બેઠકોની વહેંચણી અને ઉમેદવાર જાહેર કરી શકી....