180 જેટલી લિસ્ટેડ કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : હોમ મિનિસ્ટર અમિત શાહનું ઈક્વિટી માર્કેટમાં કુલ રૂા. 17.40કરોડનું રોકાણ છે. અમિત શાહે ચૂંટણી એફિડેવિટમાં જાહેર કરેલી વિગતો મુજબ એમણે 180 જેટલી લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કર્યું છે. અમિત શાહે જે કંપનીઓમાં રોકાણ કર્યું છે એમાં હિન્દુસ્તાન યુનિલીવર, એમઆરએફ,....