• શુક્રવાર, 03 મે, 2024

મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર વેગમર્યાદામાં ફેરફાર

મુંબઈ, તા. 22 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. વેગમર્યાદાનું ઉલ્લંઘન કરનારાં વાહનો પર દંડ લાદવામાં આવશે. એક્સ્પ્રેસવે પર બેસાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાના માધ્યમથી દંડ ફટકારવામાં...