• મંગળવાર, 14 મે, 2024

દીકરો જ જોઈએ : થાઇલૅન્ડ, રશિયા અને દુબઈ જતાં યુગલો

ફૅમિલી બૅલેન્સિંગના નામે વિદેશ જઈ આઇવીએફ ટ્રીટમેન્ટની સંખ્યા વધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રમાં ગર્ભના જાતીય પરીક્ષણ વિરોધી કાયદાની અમલબજાવણી અંત્યત કડક રીતે થતી હોવાથી કૃત્રિમ ગર્ભધારણ ટેક્નૉલૉજી (આઇવીએફ)ની મદદથી થાઇલૅન્ડ, રશિયા, દુબઈ જઈને પુત્ર જોઈએ એવી ઘેલછા પૂરી કરનારાં દંપતીઓની સંખ્યામાં વધારો થયો છે. આવા દેશોમાં આઇવીએફ...