• મંગળવાર, 14 મે, 2024

સિડકોની ઉરણમાં ઈન્ટિગ્રેટેડ લૉજિસ્ટિક પાર્કની યોજના : પ્રોજેક્ટ અસરગ્રસ્તોનો વિરોધ

મુંબઈ, તા. 28 : સિટી ઍન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (સિડકો) ઉરણમાં એક ઈન્ટિગ્રેટેડ લૉજિસ્ટિક પાર્ક (આઈએલપી) વિકસાવી રહ્યું છે. જવાહરલાલ નેહરુ પોર્ટ અૉથોરિટી (જેએનપીએ)ના વિસ્તરણ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (એનએમઆઈએ)ના ટૂંકમાં થનારા આગમનને જોતાં પ્રોજેક્ટ...