• બુધવાર, 15 મે, 2024

અભિનેતા સાહિલ ખાનને મહાદેવ બૅટિંગ ઍપ કેસમાં પહેલી મે સુધી પોલીસ કસ્ટડી

શનિવારે છત્તીસગઢમાંથી ધરપકડ

મુંબઈ, તા. 28 : મહાદેવ બૅટિંગ ઍપ કેસમાં મુંબઈ સાઈબર સેલની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) મુંબઈ હાઈ કોર્ટે એની આગોતરા જામીન અરજી તેની ફગાવી દેતા જગદાલપુરમાંથી શનિવારે ધરપકડ કરી હતી. અભિનેતાને શિંદેવાડી-દાદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ