• મંગળવાર, 14 મે, 2024

નાળાસફાઈનું 41 ટકા કામ પૂર્ણ

10 લાખ મેટ્રિક ટન કચરો કાઢવાનું લક્ષ્ય

મુંબઈ, તા. 28 : ચોમાસા પહેલાંની તૈયારી રૂપે મુંબઈમાં મોટાં નાળાં, નાનાં નાળાં, ભૂમિગત ગટરોમાંથી ગાળ (કચરો) કાઢવા માટે કાર્યાદેશ આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 41 ટકા ગાળ કાઢવામાં આવ્યો છે. વર્ષે કુલ 10,21,781.92 મેટ્રિક ટન ગાળ કાઢવાનું લક્ષ્ય હશે. કામ માટે 31 કૉન્ટ્રાક્ટર નક્કી કરવામાં આવ્યા છે અને 249 કરોડ રૂપિયાનો ખર્ચ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ