• બુધવાર, 15 મે, 2024

સાવધાન! ડીપફેકના સંપર્કમાં 70 ટકાથી વધુ ભારતીય

હવે અશક્ય કંઇ નહીં : મતદારો સાચા કે ખોટા સમજવાનો મોટો પડકાર 

વિરલ વ્યાસ તરફથી

મુંબઈ, તા. 28 : સેલ્ફી અને ધડાધડ તસવીરો અને વિડિયો શૂટ કરવાનું દૂષણ ભારતમાં જે રીતે વધી રહ્યું છે તેની આડઅસર ધીમે ધીમે જોવા મળી રહી છે. હાલમાં સામે આવેલા ડીપફેકના ઊહાપોહ (રણવીર સિંહ, સચીન તેંડુલકર, રશ્મિકા મંદાના, વિરાટ કોહલી) સમગ્ર વિશ્વનું ધ્યાન ડીપફેક તરફ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ