• શુક્રવાર, 17 મે, 2024

સલમાન ખાન ગોળીબાર કેસના આરોપીઓની પોલીસ કસ્ટડીને આઠ મે સુધી લંબાવાઈ   

મુંબઈ, તા. 29 : સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર મામલે પકડાયેલા ત્રણ આરોપીઓની પોલીસ રિમાન્ડ ત્રણ સપ્તાહ વધારવાનો આદેશ મુંબઈની વિશેષ કોર્ટે આપ્યો હતો. મકોકા કોર્ટના વિશેષ ન્યાયાધીશ . એમ. પાટીલે આરોપી વિક્કી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થાપન (32) આઠ મે સુધી પોલીસ કસ્ટડીમાં....