• મંગળવાર, 21 મે, 2024

એપ્રિલમાં 11,504 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ઙ્મ એપ્રિલ મહિનામાં મુંબઈમાં 11,504 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે, જે એપ્રિલ 2023 કરતાં 9 ટકા વધારે છે. એપ્રિલ 2023માં 10,514 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હતું. ગ્લોબલ પ્રૉપર્ટી કન્સલ્ટન્સી કંપની નાઈટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ માર્ચ 2024ની સરખામણીએ રજિસ્ટ્રેશનમાં 7 ટકાનો ઘટાડો....

ઇ-પેપરના નવા શુલ્ક